gujarat map
Contact: 02642 240424
Email: bharuchdeo@gmail.com

મુખ્ય પાનુ

તમારું IP એડ્રેસ

23.22.136.56

કાઉન્ટર હિટ

પરિવર્તનનો પર્યાય એટલે શિક્ષક-ભૂમિકા અને પ્રસ્તુતા........

આધૂનિક ટેક્નોલોજીના કારણે વર્તમાન શિક્ષણમાં આમૂલ પરીવર્તન આવેલ છે પ્રાથમિક કે માધ્યમિક શાળા માં આજ ના આ કમ્પ્યુટર યુગ ના કારણે ગામડાની શાળા ન રહેતા વિશ્ર્વ વિદ્યાલય નો દરજ્જો પ્રાપ્ત કરેલ છે. એવી જ રીતે ટેક્નોલોજીના ભાગ રૂપે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરીની શિક્ષણક્ષેત્રની એક વેબસાઇટ Radix Infosoft વડોદરા ના સહયોગથી દરેક શાળાની માહિતી વેબ પેઇઝ દ્વારા તૈયાર કરી શાળાની માહિતી ઇ-શાળા સ્વરૂપે તૈયાર થઇ રહેલ છે તે આનંદની વાત છે.

આ માટે દરેક શાળાના સંચાલકો, આચાર્યો અને શિક્ષકોએ આજ ના કમ્પ્યુટર યુગમા કદમ થી કદમ મિલાવી, એકમેકને સહયોગ આપી ટેક્નોલોજી નો ઉપયોગ કરી કાર્યને ઝડપથી અને સમયનો વ્યય થતો અટ્કાવી શકાય, મને ખાત્રી છે કે આપ સૌના સહકાર અને Radix Infosoft ના નવતર પ્રયાસ અને પરિવર્તનથી આધુનિક શિક્ષણનુ આપણુ ધ્યેય સિધ્ધ કરી શકીશુ.

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરીની વેબસાઇટ ને ખુલ્લી મુકતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવુ છુ અને આપ સૌ ને અભિનંદન પાઠવુ છુ. માનવ સમાજને જો સૌથી મૂલ્યવાન અને નિષ્ઠાવાન બનાવવુ હોય તો જરૂરી છે શિક્ષણ માં આમૂલ પરીવર્તન. શિક્ષણ એ એક એવુ સાધન છે જે સમાજને પરિવર્તન તરફ લઇ જાય છે. શિક્ષણ ‘સ્વને’ ઓળખતાં અને ‘પરને’ પારખતાં શિખવે છે. જો મનુષ્યજાત માટે શિક્ષણના આધારસ્તંભરૂપ શિક્ષકોની ભૂમિકા આવશ્યક જ નહિં પરંતુ અનિવાર્ય બની રહે છે.

ભારતના પ્રાચીનગ્રંથોથી માંડી ને આજ સુધીના ધર્મ પુસ્તકોમાં દ્રષ્ટિપાત કરીએ તો શિક્ષકોનું સ્થાન ખુબ ઉંચુ આંકવામાં આવ્યુ છે. ‘માતૃદેવો ભવ‘, ‘પિતૃદેવો ભવ’, ‘ગુરૂદેવો ભવ’ ના શ્લોક ઉચ્ચારણો આજે પણ આપણા ધ્વનિપટલ પર અથડાય છે. વિદ્યાર્થી અને વાલી માટે શિક્ષક સર્વસ્વ હોય છે. વાલી અનેક આશાઓ અને અપેક્ષાઓ સાથે પોતાના બાળકને ગુરૂના ચરણકમળમાં શ્રધ્ધા અને વિશ્વાસના અમૂલ્ય ભાવથી ભેટ મૂકે છે. વાલી પોતાની આંગળી છોડાવી ગુરૂની આંગળી પકડાવે છે, હ્યદયના આર્વિભાવથી ગુરૂને વંદન કરે છે. આમ ભારતનો ભવ્ય ભાવી યુવાવારસો ગુરૂના ચરણે સોંપે છે. સમગ્ર સમાજ કંઇ કેટલાય અરમાનોના પર્વતો સાથે પોતાનુ સર્વસ્વ અર્પણ કરવા તત્પર બને છે. ત્યારે આ ધર્મકાર્ય માટે શિક્ષકે પૂર્ણરૂપે કટીબધ્ધ બનવુ પડશે.
શુભમ્ અસ્તુ.....

પરિપત્રો
 • 13-12-2017 : POST MATRIC SCHOLERSHIP DETAIL FORMATE IN EXCEL 
 • 13-12-2017 : More 1 of 4,409 Print all In new window POST MATRIC SCHOLERSHIP DETAIL FORMATE IN EXCEL 
 • 13-12-2017 : english sub seminar 
 • 12-12-2017 : NCSC 2017 
 • 12-12-2017 : shishyavruti 
 • 12-12-2017 : shishyavruti 
 • 11-12-2017 : ઓક્ટોમ્બર ૨૦૧૧ થી માર્ચ-૨૦૧૭ સુુુુધીમાં કોઇપણ વિષયોમાં ગેરહાજર તથા માર્ચ-૨૦૧૮ ની પરીક્ષામાં ઉપસ્થિત થવા પાત્રતા ધરાવતા UFM ઉમેદવારો માટે 
 • 07-12-2017 : CPF-5 
 • 07-12-2017 : CPF-4 
 • 07-12-2017 : CPF-3 
 • 07-12-2017 : CPF-2 
 • 07-12-2017 : CPF-1 
 • 05-12-2017 : આઠમી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક જિલ્લા કક્ષાએ થનાર લેખિત ક્વીઝ સ્પર્ધા-૨૦૧૭-૧૮ અંગે 
 • 05-12-2017 : shishyavruti 
 • 04-12-2017 : fancy art 
 • 04-12-2017 : hindi talim 
 • 01-12-2017 : :- આધારકાર અપડેશનની કામગીરી માટે વેરીફાયર 
 • 01-12-2017 : :- આધારકાર અપડેશનની કામગીરી માટે વેરીફાયર 
 • 01-12-2017 : election 
 • 01-12-2017 : election 
 • 30-11-2017 : TOT ON EMPLOYABILITY SKILLS FOR NSS PROGRAMME-REG 
 • 24-11-2017 : lalit kala 
 • 24-11-2017 : icail 
 • 24-11-2017 : National level competition regarding Inter School Band Competition 
 • 24-11-2017 : bisag 
 • 24-11-2017 : bisag 
 • 24-11-2017 : BONUS AND MONGHVARI 
 • 23-11-2017 : સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર(૨૦૧૭-૧૮) અંતર્ગત જીલ્લા કક્ષાની કામગીરી કરવા બાબત 
 • 23-11-2017 : સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર(૨૦૧૭-૧૮) અંતર્ગત જીલ્લા કક્ષાની કામગીરી કરવા બાબત 
 • 23-11-2017 : સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર(૨૦૧૭-૧૮) અંતર્ગત જીલ્લા કક્ષાની કામગીરી કરવા બાબત 
 • 22-11-2017 : D.EI.ED EXAM NOTIFICATION 
 • 21-11-2017 : શ્રીમદ ભગવદ ગીતા ગીતા જયંતિ ઉજવણી 
 • 20-11-2017 : fariyad nivaran 
 • 17-11-2017 : શિષ્યવૃતિ 
 • 17-11-2017 : શાળાઓમાં બાળકોની સલામતીના ધોરણો જાળવવા બાબતે 
 • 10-11-2017 : form 
 • 09-11-2017 : PURASKAR 2018 
 • 09-11-2017 : PFMS NI TALIM 
 • 09-11-2017 : bethak karva babat 
 • 09-11-2017 : વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ કરતાં હોય તેવા શિક્ષકોના બાળકોને વર્ષ ૨૦૧૫-૧૬ ના શૈક્ષણિક વર્ષની આર્થિક સહાય આપવા બાબત 
 • 09-11-2017 : vina mulye shixan 
 • 09-11-2017 : vina mulye shixan 
 • 07-11-2017 : રાજયની વિડિયો કોન્ફન્સ અન્વયે તાત્કાલિક બેઠક બોલાવવા બાબત 
 • 06-11-2017 : incentiv gils 
 • 27-10-2017 : run for unity 
 • 26-10-2017 : ૨૦માં ઇન્ટરનેશનલ ફીલ્મ ફેસ્ટીવલ બાબત 
 • 26-10-2017 : NAS- 2017 સંદર્ભે મોક ટેસ્ટના આયોજન 
 • 26-10-2017 : trainning of scolarship 
 • 26-10-2017 : મા અને ઉ.મા શાળા ફિકસ પે સુધારો 
 • 26-10-2017 : મોંધવારી ભથ્થા સુધારો 
 • 26-10-2017 : પ્રાથમિક શાળા ફિકસ પે સુધારો 
 • 25-10-2017 : ધો-૧૦ અને ધો-૧૨ ના માર્ચ-૨૦૧૮ ની પરીક્ષાના ફોર્મ ભરવા બાબત. 
 • 24-10-2017 : ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૬૫૧ ની કલમ-૩૭(૩) મુજબનું જાહેરનામુ 
 • 24-10-2017 : NATIONAL INSTITUTE OF OPEN SCHOOLING 
 • 24-10-2017 : શાળાઓમાં સલામતીના ધોરણો જાળવવા બાબત 
 • 24-10-2017 : શાળાઓમાં સલામતીના ધોરણો જાળવવા બાબત 
 • 24-10-2017 : શાળાઓમાં સલામતીના ધોરણો જાળવવા બાબત 
 • 24-10-2017 : શાળાઓમાં સલામતીના ધોરણો જાળવવા બાબત 
 • 24-10-2017 : શાળાઓમાં સલામતીના ધોરણો જાળવવા બાબત 
 • 23-10-2017 : NTSE NMMS 
 • 13-10-2017 : આધાર ડાયઝ ઓનલાઇન એન્ટ્રી કરવા બાબત. 
 • 11-10-2017 : rti act ૨૦૦૫ 
 • 10-10-2017 : સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર લિંક એડ્રેસ 
 • 10-10-2017 : ssc માર્ચ ૨૭૮૪૯ ૦૧૮ આવેદન પત્રો ભરવા બાબત " 
 • 10-10-2017 : SSC માર્ચ ૨૦૧૮ આવેદન પત્રો ભરવા અંગે 
 • 09-10-2017 : તાલીમ, ગુજરાતી,અંગ્રેજી,સામાજિક વિજ્ઞાન 
 • 09-10-2017 : સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર લીંંક એડ્રેસ. 
 • 09-10-2017 : સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર લીંક સોફ્ટ કોપી 
 • 09-10-2017 : સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર રજીસ્ટ્રેશન થયા બાદ લીંકમાં માહિતિ ભરવા બાબત 
 • 29-09-2017 : શિષ્યવૃતિ 
 • 29-09-2017 : ચૌદમા ગ્રામિણ ઓલમ્પિકસ દેવગઢ બારીઆના આક્યોજન બાબર વર્ષ ૨૦૧૭-૧૮ 
 • 29-09-2017 : swachata pakhavadiyu 
 • 29-09-2017 : school sefty mockdrill 
 • 29-09-2017 : mission antyoday 
 • 28-09-2017 : postmetric shishyavruti 
 • 28-09-2017 : સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ૧૭-૧૮ બાબત 
 • 28-09-2017 : આધારડાઇઝ એન્ટ્રી પુર્ણ કરવા બાબત 
 • 28-09-2017 : બાયોલોજી શિક્ષક તાલીમ